Extra Comment: શું કરિશ્માના બાળકોને તેમના પિતાની 31,000 કરોડની સંપત્તિમાંથી કંઇ મળશે?
Published on: 11th September, 2025
કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાએ દિલ્હી હાઇકોર્ટમાં પિતા સંજય કપૂરની 31 હજાર કરોડની મિલકતમાં હિસ્સો માંગ્યો છે. તેમણે સાવકી માતા પ્રિયા સચદેવ પર વસિયતમાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. રાની કપૂરે પણ પ્રિયા પર મિલકત હડપ કરવાનો આરોપ મૂક્યો છે. કોર્ટે પ્રિયા પાસેથી સંજયની મિલકતોની માહિતી માંગી છે. પ્રિયાએ કહ્યું કે બાળકોને 1900 કરોડ રૂપિયા મળ્યા છે. Karishma એ સંજય પર ત્રાસ આપવાનો આરોપ મુક્યો હતો. Sanjay એ ત્રણ લગ્ન કર્યા હતા.

Published on: September 11, 2025