સુરતના લસકાણામાં માથું મળ્યું, નજીકની રૂમમાંથી ધડ મળ્યું; પોલીસ તપાસ ચાલુ.
સુરતના લસકાણામાં માથું મળ્યું, નજીકની રૂમમાંથી ધડ મળ્યું; પોલીસ તપાસ ચાલુ.
Published on: 11th September, 2025

સુરતના લસકાણાના વિપુલનગરમાંથી એક યુવકનું કપાયેલું માથું મળ્યું, ત્યારબાદ નજીકની રૂમમાંથી ધડ મળી આવ્યું. Lasakana Police અને Crime Branchની ટીમ ઘટનાસ્થળે પહોંચી, તપાસ શરૂ કરી. હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની શંકા છે. પોલીસે મૃતકની ઓળખ માટેની પરેડ શરૂ કરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.