ભારત-પાકિસ્તાન મેચ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: આ ફક્ત એક MATCH છે, જે 14 સપ્ટેમ્બરે રમાશે.
ભારત-પાકિસ્તાન મેચ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: આ ફક્ત એક MATCH છે, જે 14 સપ્ટેમ્બરે રમાશે.
Published on: 11th September, 2025

સુપ્રીમ કોર્ટે INDIA-PAKISTAN વચ્ચેની 14 સપ્ટેમ્બરની MATCH પર પ્રતિબંધની અરજી ફગાવી દીધી. કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો. જસ્ટિસ મહેશ્વરી અને બિશ્નોઈએ કહ્યું કે આ ફક્ત એક MATCH છે. 21 ઓગસ્ટે સરકારે મંજૂરી આપી, MULTI-NATION ટુર્નામેન્ટમાં રમવા પર પ્રતિબંધ નથી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમાય.