રિંગ રોડ પર નિકોલ પાસે કાર પલટી અને એક્ટિવાને અડફેટે લેતા બે ચાલક ઈજાગ્રસ્ત.
રિંગ રોડ પર નિકોલ પાસે કાર પલટી અને એક્ટિવાને અડફેટે લેતા બે ચાલક ઈજાગ્રસ્ત.
Published on: 11th September, 2025

અમદાવાદ SP રિંગ રોડ નિકોલ ચાર રસ્તા પાસે MAHINDRA XUV કાર પલટી જતાં એક્ટિવાને અડફેટે લીધું. એક્ટિવા ચાલક સહિત બે ઈજાગ્રસ્ત થયા, જેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા. ઘટના સ્થળે ટ્રાફિકજામ થયો હતો, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કર્યો. પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.