રિષભ પંત દ્વારા કર્ણાટકની ગરીબ વિદ્યાર્થીનીની ફી ભરવામાં આવી, વિદ્યાર્થિનીએ ધોરણ 12માં 83% મેળવ્યા અને BCAમાં એડમિશન લીધું.
રિષભ પંત દ્વારા કર્ણાટકની ગરીબ વિદ્યાર્થીનીની ફી ભરવામાં આવી, વિદ્યાર્થિનીએ ધોરણ 12માં 83% મેળવ્યા અને BCAમાં એડમિશન લીધું.
Published on: 06th August, 2025

ક્રિકેટર રિષભ પંતે કર્ણાટકની તેજસ્વી વિદ્યાર્થિની જ્યોતિની કોલેજ ફી ભરીને દિલ જીતી લીધા. જ્યોતિએ 12મા ધોરણમાં 83% મેળવ્યા છે અને તે BCA કરવા માંગતી હતી, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી Rishabh Pantએ મદદ કરી. ગામના કોન્ટ્રાક્ટર અનિલ દ્વારા પંતને જાણ થતા, તેમણે તાત્કાલિક 40,000 રૂપિયાની ફી ભરી દીધી. જ્યોતિએ Rishabh Pantનો આભાર માન્યો.