કેનેડામાં જય શ્રી રામના નારા: ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત, જુઓ Video.
Published on: 06th August, 2025
કેનેડામાં ભગવાન શ્રી રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થઇ છે. મિસિસૌગા શહેરમાં રામ નામના કેસરિયા થયા છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે. ફાઇબરગ્લાસથી બનેલી આ પ્રતિમા ઓન્ટારિયોના હિન્દુ હેરિટેજ સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવી છે, જે હિન્દુઓની આસ્થાનું મોટું પ્રતીક છે. કેનેડાના હિન્દુઓમાં આનંદની લહેરખી છવાઈ ગઈ છે.

Published on: August 06, 2025