ધરાલીમાં વાદળ ફાટવાથી રેસક્યુમાં પડકારો, 11 જવાનો ગુમ, 190 બચાવ્યા.
ધરાલીમાં વાદળ ફાટવાથી રેસક્યુમાં પડકારો, 11 જવાનો ગુમ, 190 બચાવ્યા.
Published on: 06th August, 2025

ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાથી સ્થિતિ ગંભીર છે. 4 લોકોના મોત, 11 જવાનો ગુમ અને 190 લોકોનું રેસક્યુ કરાયું છે. રસ્તા બ્લોક અને વીજળી નથી. NDRF, સેના, ITBP દ્વારા રેસક્યુ ચાલુ છે પણ હવામાન નડતરરૂપ છે. હર્ષિલમાં હેલિપેડ ડૂબી ગયા અને ગંગોત્રી હાઇવે તૂટી ગયો છે. ITBP એ હિમાચલમાં 413 યાત્રાળુઓને બચાવ્યા.