Bollywood સ્ટાર્સ જે ફિલ્મોથી કમાણીની સાથે સરકાર પાસેથી પગાર પણ લે છે!
Published on: 06th August, 2025
બોલીવુડના ઘણા કલાકારો ફિલ્મોની સાથે સરકાર તરફથી પગાર મેળવે છે, અમુકને આજીવન પેન્શન મળે છે. Rekha, Hema Malini, Sunny Deol, Kiran Kher, Shatrughan Sinha, Jaya Bachchan, Ravi Kishan, Kangana Ranaut, અને Deepika Chikhalia જેવા સેલેબ્સને સરકારી પદના લીધે પગાર/પેન્શન મળે છે. કેટલાક સાંસદ છે અને કેટલાક ભૂતપૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.

Published on: August 06, 2025