UPI: રેકોર્ડ બનાવ્યો, એક દિવસમાં અમેરિકાની વસતીથી બમણાં ટ્રાન્ઝેક્શન!
UPI: રેકોર્ડ બનાવ્યો, એક દિવસમાં અમેરિકાની વસતીથી બમણાં ટ્રાન્ઝેક્શન!
Published on: 06th August, 2025

UPI transactions: ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)એ 2 ઓગસ્ટ, 2025ના રોજ 70.7 કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કરીને સિદ્ધિ હાંસલ કરી છે. આ આંકડો અમેરિકાની વસ્તી (લગભગ 35 કરોડ) કરતા બમણો છે. UPIનો આ નવો રેકોર્ડ દર્શાવે છે કે ભારતમાં UPI કેટલી ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.