જન ધન ખાતા માટે Re-KYC ફરજિયાત: RBI દ્વારા બેંકોને ગામડાઓમાં ફ્રીમાં Re-KYC કેમ્પ કરવા સૂચના.
Published on: 06th August, 2025
RBI દ્વારા જન ધન યોજનાના ખાતાધારકો માટે Re-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે, જે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. બેંકોને ગામડાઓમાં Re-KYC કેમ્પ કરવા સૂચના અપાઈ છે. આ સાથે મૃત ખાતાધારકોના દાવા માટે નવી policy અને સરકારી બોન્ડમાં રોકાણ automatic થશે.

Published on: August 06, 2025