RBSK યોજના હેઠળ ખીજડીયાના રોનકનું હૃદયમાં જન્મજાત કાણાનું સફળ ઓપરેશન વિનામૂલ્યે થયું.
RBSK યોજના હેઠળ ખીજડીયાના રોનકનું હૃદયમાં જન્મજાત કાણાનું સફળ ઓપરેશન વિનામૂલ્યે થયું.
Published on: 06th August, 2025

ખીજડીયાના ગરીબ પરિવારના બે વર્ષીય રોનકને RBSK હેઠળ નવજીવન મળ્યું. તપાસમાં Congenital Heart Disease હોવાનું નિદાન થતા, યુ.એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરાયો. જ્યાં 3 એપ્રિલ 2025ના રોજ સફળ ઓપરેશન થયું અને 8 દિવસ પછી રજા અપાઈ. આ સારવાર RBSK કાર્યક્રમ હેઠળ તદ્દન વિનામૂલ્યે થઇ.