દાહોદ: સીંગવડના હાંડી ગામે જુગારધામ પર પોલીસ રેડ, 8 જુગારીઓ ઝડપાયા, રૂ. 26,690નો મુદ્દામાલ જપ્ત.
Published on: 06th August, 2025
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરીને 8 જુગારીઓની ધરપકડ કરી. રણધીકપુર પોલીસે બાતમીના આધારે 5 ઓગસ્ટના રોજ એક મકાનમાં શ્રાવણીયા જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે રૂ. 21,190ની રોકડ રકમ અને ત્રણ MOBILE PHONE મળી કુલ રૂ. 26,690નો મુદ્દામાલ કબજે કર્યો. રણધીકપુર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી.

Published on: August 06, 2025