રક્ષા ખડસે: મહારાષ્ટ્રમાંથી માત્ર નાની ઉંમરે ચૂંટાયેલ મહિલા સાંસદ
રક્ષા ખડસે: મહારાષ્ટ્રમાંથી માત્ર નાની ઉંમરે ચૂંટાયેલ મહિલા સાંસદ
Published on: 06th August, 2025

રક્ષા નિખિલ ખડસે વર્ષ 2010 થી 2012 માં કોથળી ગ્રામ પંચાયતના સરપંચ બન્યા. તેમના પતિનું નિધન થયું ત્યારે રક્ષા ખડસેની ઉંમરે માત્ર ૨૫ વર્ષની હતી. વર્ષ ૨૦૧૩ માં પતિ નિખિલ ખડસેનું નિધન થયું. વર્ષ 2012 થી 2014 માં સભ્ય જલગાંવ જિલ્લા પરિષદના સભ્ય બન્યા અને શિક્ષણ અને રમત સમિતિ માં કામ કર્યું. વર્ષ 2014 થી અત્યાર સુધી રાવેર લોકસભા મતવિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બન્યા. વર્ષ 2024 માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી બન્યા.