Independence Day: શું તિરંગા રંગની મીઠાઈ ખાવી કે કેક કાપવી એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે?.
Published on: 06th August, 2025
સ્વતંત્રતા દિવસે તિરંગા રંગની મીઠાઈ કે કેક કાપવી રાષ્ટ્રધ્વજનું અપમાન છે કે નહિ? ધ્વજ સંહિતા મુજબ, માત્ર તિરંગા રંગોનો ઉપયોગ કરવાથી તે ધ્વજ ગણાતો નથી. મદ્રાસ હાઈકોર્ટે પણ કહ્યું હતું કે તિરંગા રંગની કેક કાપવી દેશદ્રોહ નથી. રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું દરેક નાગરિકની ફરજ છે. તિરંગાનું અપમાન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.

Published on: August 06, 2025