ગીર સોમનાથમાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસની ઉજવણી: સાયક્લોથોન, વોલીબોલ સહિત રમતોનું આયોજન થશે.
ગીર સોમનાથમાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસની ઉજવણી: સાયક્લોથોન, વોલીબોલ સહિત રમતોનું આયોજન થશે.
Published on: 22nd August, 2025

ગીર સોમનાથમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે 29થી 31 ઓગસ્ટ સુધી રમતોત્સવ યોજાશે. જેમાં 'ફીટ ઈન્ડિયા' શપથવિધિ, વોલીબોલ, હોકી, રસ્સાખેંચ, સાયક્લોથોન (5 KM 'સન્ડે ઓન સાયકલ') જેવી સ્પર્ધાઓ થશે. જિલ્લાના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાત 2036માં Olympics અને અમદાવાદ 2030માં Commonwealth Games માટે પ્રયત્નશીલ છે.