વડોદરા: જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી.
Published on: 25th August, 2025
વડોદરાના જેતલપુર રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં તોડફોડ કરનારા 4 લોકોની ધરપકડ થઈ છે. રેસ્ટોરન્ટના માલિક સાથે ઝપાઝપી કરી આરોપીઓએ તોડફોડ કરી હતી અને હાથમાં આવે તે વસ્તુઓ ફેંકી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. Restaurant ના માલિકે બાકી રહેલા કામના પૈસા માંગતા આરોપીઓએ તોડફોડ કરી હતી.

Published on: August 25, 2025