વર્લ્ડ ચેમ્પિયન દિવ્યાના કોચનું નિવેદન, PM મોદીના અભિનંદન: Divya દેશનું નામ રોશન કરશે; PM મોદીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા.
વર્લ્ડ ચેમ્પિયન દિવ્યાના કોચનું નિવેદન, PM મોદીના અભિનંદન: Divya દેશનું નામ રોશન કરશે; PM મોદીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા.
Published on: 29th July, 2025

19 વર્ષીય દિવ્યા દેશમુખ મહિલા ચેસ વર્લ્ડ કપ જીતી, દેશની પહેલી મહિલા ચેસ ચેમ્પિયન બની. તેણે ફાઇનલમાં ગ્રાન્ડમાસ્ટર કોનેરૂ હમ્પીને હરાવી. ફાઈનલ મેચ ડ્રો રહ્યા બાદ ટાઈબ્રેકરમાં Divyaએ જીત મેળવી. PM મોદીએ અભિનંદન આપ્યા. કોચ અનુપ દેશમુખે જણાવ્યું કે Divya પાંચ વર્ષની હતી ત્યારથી જ દેશનું નામ રોશન કરશે તેવું લાગતું હતું.