વલસાડમાં વરસાદ: કપરાડામાં 11 mm વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા.
વલસાડમાં વરસાદ: કપરાડામાં 11 mm વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા.
Published on: 31st July, 2025

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ, કપરાડામાં 11 mm વરસાદ નોંધાયો. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી. ડેમના 4 દરવાજા ખોલાયા અને 19,544 cusecs પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. જિલ્લાના 13 LOW-LINE રસ્તાઓ બંધ કરાયા, હવામાન વિભાગની આગાહી.