વિજલપોર ફાટક પાસે જુગાર રમતા 6 આરોપી ઝડપાયા, પોલીસે રૂ. 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે ફરાર.
Published on: 31st July, 2025
જલાલપોર પોલીસે વિજલપોર ફાટક નજીક રેડ કરી જુગાર રમતા 6 શખ્સોને પકડ્યા, જેમાં રોકડા રૂ. 28,830 અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 91,330નો મુદ્દામાલ જપ્ત કર્યો. PI ડી.ડી. લાડુમોરના માર્ગદર્શન હેઠળ PSI ડી.એન. ચૌધરી અને સ્ટાફે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેઇડ કરી. બે આરોપી ફરાર, જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ.

Published on: July 31, 2025