રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં 261 અડચણરૂપ ધાર્મિક સ્થાન દૂર, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ.
રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં 261 અડચણરૂપ ધાર્મિક સ્થાન દૂર, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ.
Published on: 31st July, 2025

ગુજરાત હાઈકોર્ટમાં સરકારે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યો. છેલ્લા ત્રણ મહિનામાં રસ્તામાં અડચણરૂપ 261 જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે, જેમાં 28 રિલોકેટ અને 98 નિયમિત કરાયા. 1177થી વધુ ધાર્મિક સ્થાનોને નોટિસ ફટકારવામાં આવી છે અને કાર્યવાહી ચાલુ છે.