કિશોર લંગડાના પૌત્રએ અકસ્માતમાં જીવ લીધો; નંબર વગરની ઓડી, સ્ટંટ કરતો વિડિયો વાઇરલ.
Published on: 31st July, 2025
અમદાવાદમાં બુટલેગરના સગીર પૌત્રએ ઝડપે કાર ચલાવી નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો. અગાઉ પણ તેણે 15 વર્ષે અકસ્માત કર્યો હતો. સગીરના 200ની સ્પીડે ગાડી ચલાવી સ્ટંટ કરતો વિડિયો, પોલીસ સ્ટેશનમાંથી નંબર વગરની ઓડી લઇને નીકળતો હોય તેવો, ફાયરિંગ કરતો હોય તેવા વીડિયો વાઈરલ થયો છે. પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Published on: July 31, 2025