જામનગરનો 486મો સ્થાપના દિવસ: સ્થાપના ખાંભી પૂજન, વિભૂતિ પ્રતિમાને ફૂલહાર અર્પણ.
Published on: 31st July, 2025
આજે જામનગરનો ઐતિહાસિક દિવસ છે, ઈ.સ. 1540માં નવાનગરની સ્થાપના થઈ, જે આજે જામનગર તરીકે ઓળખાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરાયું. વિવિધ વિભૂતિઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજા, કમિશનર D.N. Modi સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જામ રાવલે શહેરનો પાયો નાખ્યો હતો. જામ રણજી ના નામ પરથી રણજી ટ્રોફી રમાય છે.

Published on: July 31, 2025