અંજાર-આદિપુરમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાયો અકસ્માતનું કારણ, લોકોની નગરપાલિકા પાસે કડક પગલાં લેવાની માંગ.
Published on: 31st July, 2025
અંજારમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે, ગાયો રસ્તા પર અવરોધરૂપ છે, જે વાહનચાલકો માટે મોટો ખતરો છે. લોકો સવાર-સાંજ દૂધ દોહ્યા બાદ ગાયોને રસ્તા પર છોડી દે છે, જેના કારણે અકસ્માતો થાય છે. નગરપાલિકાના કાયદા અને દંડની જોગવાઈ હોવા છતાં પરિસ્થિતિ "માલ ખાય મદારી અને માર ખાય પ્રજા" જેવી છે, લોકો નગરપાલિકા પાસે નિરાકરણની માંગ કરે છે.

Published on: July 31, 2025