ફૂટબોલથી બોક્સિંગ સુધી: ચીન દ્વારા રોબોટ ઓલિમ્પિકનું આયોજન, 16 દેશોની ભાગીદારી.
ફૂટબોલથી બોક્સિંગ સુધી: ચીન દ્વારા રોબોટ ઓલિમ્પિકનું આયોજન, 16 દેશોની ભાગીદારી.
Published on: 18th August, 2025

ચીને રોબોટિક્સમાં પ્રગતિ કરી, AIના આગમન પછી રોબોટ્સને આધુનિક બનાવી રહ્યું છે. બેઇજિંગમાં 'World Humanoid Robot Games'નું આયોજન થયું, જેમાં દુનિયાભરના રોબોટ્સે રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં વિવિધ રમતો યોજાઈ હતી. 15 થી 17 ઓગસ્ટ દરમિયાન આ સ્પર્ધા યોજાઈ હતી.