સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 81,950 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 25,100ની સપાટીએ, NSE ઈન્ડેક્સમાં સામાન્ય તેજી.
Published on: 21st August, 2025
આજે સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 81,950 પર અને નિફ્ટી 30 પોઈન્ટના વધારા સાથે 25,100 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના શેરોમાં બજાજ ફિનસર્વ અને રિલાયન્સમાં 1%ની તેજી છે જ્યારે HUL અને Zomatoમાં ઘટાડો છે. NSEના મેટલ, રિયલ્ટી અને બેંકિંગ ઈન્ડેક્સમાં નજીવો વધારો થયો છે અને હાલમાં 5 IPOમાં રોકાણ કરવાની તક છે.

Published on: August 21, 2025