શ્રી ગણેશ કરીશું: રશિયન રાજદ્વારીએ સુદર્શન ચક્ર પ્રોજેક્ટમાં મદદનો વાયદો કર્યો, ભારત-રશિયા સંબંધો ચર્ચામાં.
શ્રી ગણેશ કરીશું: રશિયન રાજદ્વારીએ સુદર્શન ચક્ર પ્રોજેક્ટમાં મદદનો વાયદો કર્યો, ભારત-રશિયા સંબંધો ચર્ચામાં.
Published on: 21st August, 2025

Russian Diplomat રોમન બાબુશ્કિને ભારતને રશિયાનો પસંદગીનો ભાગીદાર ગણાવ્યો. અમેરિકાના દબાણ છતાં, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. મિશન સુદર્શન ચક્ર, ભારતની નવી સંરક્ષણ પ્રણાલી છે જેમાં રશિયા મદદ કરશે. ભારત-રશિયાના સંબંધો દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે ઘણા દેશો રશિયાની વિરુદ્ધમાં છે.