ટેરિફ વોર: પુતિન પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ટેરિફ વોર કર્યું, વેન્સે રશિયા માટે આક્રમક આર્થિક દબાણનો ઉપયોગ કર્યો.
Published on: 25th August, 2025
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે ટેરિફને લઇને જણાવ્યું કે ટ્રમ્પે યુક્રેન યુદ્ધ રોકવા રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાના ટેરિફ જેવા આક્રમક આર્થિક દબાણનો ઉપયોગ કર્યો. તેમણે ઓઇલ ખરીદવા પર ભારતની આલોચના કરી અને ઉમેર્યું કે ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર બેગણો ટેરિફ લગાવ્યો છે, જેમાં Russia પાસેથી ક્રૂડ oil ખરીદવા પર 25% વધારે ટેરિફ પણ સામેલ છે.

Published on: August 25, 2025