અજબ-ગજબ: માખીથી 8 કરોડનું ઈનામ, ઊંધી નદી, સ્પેસમાં ઓર્ગન અને મેનુમાં દેશોનું પાણી.
અજબ-ગજબ: માખીથી 8 કરોડનું ઈનામ, ઊંધી નદી, સ્પેસમાં ઓર્ગન અને મેનુમાં દેશોનું પાણી.
Published on: 25th August, 2025

ગોલ્ફમાં માખીથી ખેલાડીને 8 કરોડનું ઇનામ મળ્યું. રેસ્ટોરન્ટ મેનુમાં અનેક દેશોનું WATER પીરસાય છે. આજના રસપ્રદ સમાચાર: જેમાં દર પૂનમે ઊંધી દિશામાં વહેતી નદી, સ્પેસમાં બનશે HUMAN ORGAN જેવા સમાચાર પણ સામેલ છે.