Donald Trumpના હાથને શું થયુ?: રાષ્ટ્રપતિ કઇ બિમારી છુપાવી રહ્યા છે? હાથ પર મેકઅપના ફોટા વાયરલ.
Donald Trumpના હાથને શું થયુ?: રાષ્ટ્રપતિ કઇ બિમારી છુપાવી રહ્યા છે? હાથ પર મેકઅપના ફોટા વાયરલ.
Published on: 24th August, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpના હાથના ફોટો વાયરલ થયા છે, જેમાં મેકઅપ દેખાય છે. લોકો સાથે હાથ મિલાવવાથી કે સોજાના કારણે આવું થઈ શકે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પ દવા લઈ રહ્યા છે, જેના લીધે સ્કિન પાતળી થઈ રહી છે, અને હેન્ડશેકથી નુકસાન થવાની શક્યતા છે, તેમના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.