ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ માટે સહમતિ, ચીનના વિદેશ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત.
ભારત અને ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ માટે સહમતિ, ચીનના વિદેશ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત.
Published on: 21st August, 2025

ભારત અને ચીન બોર્ડર મેનેજમેન્ટ મુદ્દે સંમત થયા, જે અંતર્ગત સરહદ પર શાંતિ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે જાહેરાત કરી છે. બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહમતિથી LAC (Line of Actual Control) પર સ્થિરતા જળવાઈ રહેશે અને તણાવ ઓછો થશે એવી આશા છે.