સાયલા: ચોરવીરા(થાન) સીમમાં જુગાર રમતા 7 ઝડપાયા, પોલીસે ₹10360 જપ્ત કર્યા.
સાયલા: ચોરવીરા(થાન) સીમમાં જુગાર રમતા 7 ઝડપાયા, પોલીસે ₹10360 જપ્ત કર્યા.
Published on: 21st August, 2025

સાયલામાં જન્માષ્ટમી પછી પણ જુગાર રમવાનું ચાલુ, ચોરવીરા(થાન) ગામની વાડીમાં પોલીસે દરોડો પાડી 7 જુગારીયાને ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10360 અને જુગારના સાહિત્ય જપ્ત કર્યા. ભરત પલાણી, અરવિંદ સાબલીયા સહિત 7 આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ALL English words are kept as it is.