BCCI શુભમન ગિલને નહીં, પણ આ દિગ્ગજને ODI કેપ્ટન બનાવવાના મૂડમાં? રોહિતના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
BCCI શુભમન ગિલને નહીં, પણ આ દિગ્ગજને ODI કેપ્ટન બનાવવાના મૂડમાં? રોહિતના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
Published on: 21st August, 2025

BCCI શુભમન ગિલને બદલે શ્રેયસ ઐયરને ODI કેપ્ટન બનાવવા વિચારી રહી છે, કારણ કે 50 ઓવરના ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવ્યા પછી, તેને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવાની અટકળો હતી. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઐયરના સારા દેખાવને ધ્યાનમાં રાખીને BCCI આ નિર્ણય લઈ શકે છે. રોહિતના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.