યુએક ટેરિફ બાદ ભારત-રશિયા આર્થિક સંબંધ મજબૂત કરશે, એસ.જયશંકરની રશિયન વિદેશમંત્રી સાથે મુલાકાત.
યુએક ટેરિફ બાદ ભારત-રશિયા આર્થિક સંબંધ મજબૂત કરશે, એસ.જયશંકરની રશિયન વિદેશમંત્રી સાથે મુલાકાત.
Published on: 21st August, 2025

અમેરિકાના 50 ટકા ટેરિફ બાદ એસ. જયશંકરે રશિયા સાથે વેપાર વધારવા, 'મેક ઇન ઈન્ડિયા' પહેલ, અને ભારતીય અર્થતંત્રની તકોનું વર્ણન કર્યું. ભારતનું GDP 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે, અને 7 ટકા વૃદ્ધિ દરે વિકાસ કરી રહ્યું છે. ખાતરો, રસાયણો અને મશીનરીની જરૂરિયાત છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે ઉત્તમ તકો પૂરી પાડે છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં આર્થિક સહકાર વધારવાની જરૂર છે.