પાટણ ક્લાઈમેટ એક્શન પ્લાન: વનીકરણ, પ્રદૂષણ ઘટાડો અને ભૂગર્ભ જળ સ્તર સુધારવાની વિશેષ યોજના.
પાટણ ક્લાઈમેટ એક્શન પ્લાન: વનીકરણ, પ્રદૂષણ ઘટાડો અને ભૂગર્ભ જળ સ્તર સુધારવાની વિશેષ યોજના.
Published on: 21st August, 2025

પાટણમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઓછી કરવા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને WRI દ્વારા એક્શન પ્લાન રજૂ કરાયો. જેમાં વનીકરણ વધારવું, પ્રદૂષણ ઘટાડવું, ભૂગર્ભ જળ સ્તર સુધારવા રિચાર્જ બોર બનાવવા અને ડોર-ટુ-ડોર કલેક્શન જેવી બાબતોનો સમાવેશ થાય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે જાગૃતિ લાવવાનું આયોજન છે. એક વર્ષ પહેલાં પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.