ગુજરાતમાં પ્રથમવાર છાણમાંથી ગણેશ મૂર્તિ: 1.5 ફૂટની મૂર્તિઓ ₹300-500માં ઉપલબ્ધ, ઓનલાઈન ખરીદી માટે QR કોડ.
Published on: 04th August, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવ માટે ગાયના છાણમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ શરૂ. ₹300-500માં ઉપલબ્ધ આ મૂર્તિઓ ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે વ્હોટ્સએપ અને QR કોડ જાહેર કરાયા છે. બાકરોલ અને દાણીલીમડાના ઢોરવાડા ખાતેથી પણ ખરીદી થઈ શકે છે. 4000 જેટલી મૂર્તિઓ તૈયાર, જેમાં છોડના બીજ પણ છે.

Published on: August 04, 2025