સેન્સેક્સ 200 પોઈન્ટ વધી 80,800 પર, નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો, NSE ઓટો, મેટલ અને બેંકિંગ ઇન્ડેક્સ વધ્યો.
Published on: 04th August, 2025
આજે સોમવારે સેન્સેક્સ 80,800 પર ટ્રેડ કરી રહ્યો છે, જેમાં 200 પોઈન્ટનો વધારો થયો છે. નિફ્ટી પણ 70 પોઈન્ટ વધીને 24,650 પર છે. NSEના ઓટો, મેટલ અને બેંકિંગ ઇન્ડેક્સમાં વધારો થયો છે, જ્યારે IT અને રિયલ્ટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. એફઆઈઆઈએ 1 ઓગસ્ટના રોજ રૂ. 3,366 કરોડના શેર વેચ્યા.

Published on: August 04, 2025