અમદાવાદમાં Commonwealth Weightlifting Championship 2025નો રંગારંગ પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે થયો.
અમદાવાદમાં Commonwealth Weightlifting Championship 2025નો રંગારંગ પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે થયો.
Published on: 25th August, 2025

અમદાવાદમાં Commonwealth Weightlifting Championship 2025ના પ્રારંભ પ્રસંગે મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આયોજન એથ્લિટ્સને પ્રેરણા આપશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ બની રહી છે. 'ખેલો ઇન્ડિયા' અને 'ફિટ ઇન્ડિયા'નો નારો અપાયો છે. સ્પોર્ટ્સ પોલિસીથી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. ૨૦૪૭ સુધીમાં ભારત ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં આવશે.