સસ્પેન્ડેડ પોલીસકર્મી સાજન આહિર 4 દિવસના રિમાન્ડ પર, પોણા બે કરોડના દારૂમાં લાંચ કેસ.
Published on: 27th July, 2025
કરજણ ખાતે ઝડપાયેલા 1.75 કરોડના દારૂના કેસમાં SMCના સસ્પેન્ડેડ સાજન આહિરના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા. સાજન આહિર પર 15 લાખની લાંચ લેવાનો આરોપ છે, જે કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી અને અગાઉ લીધેલી લાંચની રકમ અંગે તપાસ થશે. પોલીસે ટેન્કર ચાલકને લઈ રાજસ્થાન જઈ રૂટની તપાસ કરી છે અને સાજન આહિરનો મોબાઇલ ફોન ક્યાં છે તેની તપાસ પણ ચાલુ છે.

Published on: July 27, 2025