વંદે ભારત ટ્રેનનું નવસારી સ્ટોપેજ મંજૂર: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો આભાર, રેલવે મંત્રાલયની મંજૂરી.
Published on: 02nd August, 2025
રેલવે મંત્રાલય દ્વારા નવસારીમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર, સાંસદ સી.આર. પાટીલે આભાર વ્યક્ત કર્યો. દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની બેઠકમાં રજૂઆત કરાઈ હતી,જેમાં સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરો માટે સુવિધા કેન્દ્રની માંગણીઓ મંજુર કરાઈ છે. કાર્યકરોએ સી.આર. પાટીલને ફૂલોથી આવકાર્યા અને PM કિસાન ઉત્સવમાં હાજરી આપી. આ સુવિધાથી મુસાફરોનો સમય ઘટશે.

Published on: August 02, 2025