ટ્રમ્પનો 'પાકિસ્તાની' ખેલ: ચીનનો મુકાબલો અને ભારત સામે દબાણની રાજનીતિ.
ટ્રમ્પનો 'પાકિસ્તાની' ખેલ: ચીનનો મુકાબલો અને ભારત સામે દબાણની રાજનીતિ.
Published on: 02nd August, 2025

India-US Trade Deal અંતર્ગત ટ્રમ્પે પાકિસ્તાન સાથે તેલ ભંડાર વિકસાવવાની ડીલ કરી, જે ચીન પરની નિર્ભરતા ઘટાડશે અને ભારતને ટ્રેડ ડીલ માટે ઉશ્કેરશે. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને રશિયા પાસેથી હથિયારો ખરીદવા પર દંડની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ડીલની જાહેરાત કરી હતી.