ટ્રમ્પના ટેરિફ આતંકથી શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 586 પોઇન્ટ તૂટીને 80599 પર પહોંચ્યો.
ટ્રમ્પના ટેરિફ આતંકથી શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 586 પોઇન્ટ તૂટીને 80599 પર પહોંચ્યો.
Published on: 02nd August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયથી બજારોમાં 'બ્લેક ફ્રાઈડે' સર્જાયો હતો. ટેરિફના કારણે નિકાસ વ્યવહારો ઠપ્પ અને કોર્પોરેટ પરિણામો નબળાં આવતા રોકાણકારો સાવચેત થયા. હેલ્થકેર, ઓટોમોબાઈલ, મેટલ, બેન્કિંગ શેરોમાં વેચવાલીનું દબાણ આવ્યું.