રશિયા સાથે માત્ર AMERICA જ વેપાર કરે છે એવો ચીનનો દાવો.
Published on: 02nd August, 2025
ચીનનો દાવો છે કે AMERICA પોતે જ રશિયા સાથે વેપાર કરે છે. રશિયાથી ક્રુડ તેલ ખરીદનારા દેશો પર 500% ટેરિફની AMERICAની ચીમકી સામે ચીને સવાલ કર્યો કે AMERICA રશિયા સાથે વેપાર કરે એ કેવી રીતે સ્વીકાર્ય છે? ભારતે રશિયાથી ક્રુડ તેલ અને શસ્ત્રો ખરીદી રશિયાને મદદ કરવા બદલ AMERICAએ પેનલ્ટીની જાહેરાત કરી છે.

Published on: August 02, 2025