ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતથી માલ ખરીદવાનું બંધ કરશે.
ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતથી માલ ખરીદવાનું બંધ કરશે.
Published on: 02nd August, 2025

અમેરિકા દ્વારા ૨૫% આયાત ડયુટી (ટેરિફ) લાદવાથી ભારતીય નિકાસકારો ચિંતિત છે, સાથે રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનો ખરીદી પર 'દંડ'ની શક્યતાથી પરિસ્થિતિ વધુ ગંભીર છે. ઘણા અમેરિકન ખરીદદારોએ ઓર્ડર રદ કરવાનું શરૂ કર્યું છે. FIEO યુએસ એક્ઝિક્યુટિવ ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે, નિકાસકારોને અમેરિકન ખરીદદારો તરફથી ઓર્ડર રદ કરવાના ઈમેઈલ મળી રહ્યા છે.