Donald Trump: ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તેવું સાંભળ્યું છે, ટ્રમ્પના નિવેદન પર પ્રશ્નો.
Donald Trump: ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તેવું સાંભળ્યું છે, ટ્રમ્પના નિવેદન પર પ્રશ્નો.
Published on: 02nd August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ નહી ખરીદે, પણ તેઓ આ વાતની પુષ્ટિ કરતા નથી. ટ્રમ્પે આ નિવેદન એએનઆઇના સવાલના જવાબમાં આપ્યું. ટ્રમ્પે કયા આધારે આ વાત કહી તે જાણી શકાયું નથી. ભારત તેલ આયાત કરનારો ત્રીજો મોટો દેશ છે, જે 2022થી રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. વ્હાઇટ હાઉસે ભારતથી આવતા માલ પર 25% ટેરિફની જાહેરાત કરી છે.