અમેરિકાના નબળા રોજગાર આંકડા બાદ સોનામાં તેજી: રોકાણકારોની ફરીથી આગેકૂચ.
Published on: 02nd August, 2025
અમેરિકામાં ટેરિફની અસરો અંગે અસમંજસ અને ડોલરની મજબૂતાઈ વચ્ચે, વૈશ્વિક સ્તરે સોનાની માંગ નબળી પડી હતી. જો કે, જુલાઈમાં અમેરિકાના રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ઉછાળો નોંધાયો હતો, અને ડોલર ઈન્ડેક્સ ઘટ્યો હતો. સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં 99.90 દસ ગ્રામ સોનાના GST વગરના ભાવ રૂપિયા 98253 હતા.

Published on: August 02, 2025