મહેસાણાની 980 શાળાઓમાં પુસ્તક પ્રદર્શન: વિદ્યાર્થીઓને Social Media સામે પુસ્તકાલય તરફ વાળવાની રાજ્યની પ્રથમ પહેલ.
Published on: 29th July, 2025
મહેસાણા જિલ્લાની 980 પ્રાથમિક શાળાઓમાં Social Mediaના પ્રભાવ સામે વિદ્યાર્થીઓને પુસ્તકાલય તરફ વાળવા પુસ્તક પ્રદર્શન યોજાયું. વિદ્યાર્થીઓએ પુસ્તકો જોયા, વાંચ્યા, પસંદ કર્યા અને ઘરે લઈ ગયા. બેગલેસ ડેમાં વિશેષ વાંચન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો છે, જેમાં ભારતીય જ્ઞાન પ્રણાલી પ્રમાણે પંચતંત્ર જેવી વાર્તાઓ વાંચવાની તક મળશે. આ કાર્યક્રમથી જ્ઞાન, સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રસાર થશે.

Published on: July 29, 2025