શિવભક્તો ભક્તિમાં લીન: સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિર અને જિલ્લાના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યા.
શિવભક્તો ભક્તિમાં લીન: સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિર અને જિલ્લાના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યા.
Published on: 29th July, 2025

શ્રાવણના પહેલા સોમવારે સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. સાંજે શિવાલયોમાં કમળ ભરાયા, જેનો લાભ ભક્તોએ લીધો. સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિરે ચોખાનું કમળ ભરાયું.Recently, મંદિરના રક્ષણ માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી.