પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા શાંતિ રથ: મોરબીમાં શાંતિનો સંદેશો.
પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા શાંતિ રથ: મોરબીમાં શાંતિનો સંદેશો.
Published on: 08th December, 2025

પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા "બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપિલ" પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં શાંતિ રથ ફરી રહ્યો છે. 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજન થશે. આ રથનો હેતુ અશાંતિના વાતાવરણમાંથી બહાર નીકળી વિશ્વમાં શાંતિ ફેલાવવાનો છે. બે દિવસથી શાંતિ રથ મોરબીમાં ફરી રહ્યો છે અને વિશ્વ શાંતિ માટે જાગૃતિ ફેલાવી રહ્યો છે.