શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી: શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો 'ઓમ નમ: શિવાય'ના નાદથી ગુંજી ઉઠ્યાં.
Published on: 29th July, 2025
શ્રાવણના પ્રથમ સોમવારે પંચમહાલ-દાહોદના શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા. ગોધરાના અંકલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. મરડેશ્વર મહાદેવને જળ ચઢાવી પૂજા કરી હતી. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. Dahod સહિત જિલ્લામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવલિંગ પર જલાભિષેકનું વિશેષ મહત્વ છે.

Published on: July 29, 2025