રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ માસના બીજા દિવસે 5 કિલો રંગથી રંગોલીનો ત્રિપુંડ શણગાર.
રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ માસના બીજા દિવસે 5 કિલો રંગથી રંગોલીનો ત્રિપુંડ શણગાર.
Published on: 27th July, 2025

સાબરકાંઠાના રાયગઢમાં વૈજનાથ દાદાને રંગોલીના ત્રિપુંડનો શણગાર કરાયો. શ્રાવણ માસના બીજા દિવસે શિવજીને 5 કિલો રંગથી રંગોલી દ્વારા ત્રિપુંડનો શણગાર કરાયો. આ અનોખા શણગારના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસમાં શિવજીના વિશેષ શણગારની પરંપરા છે. રાયગઢમાં દર વર્ષે વિશેષ શણગાર થાય છે, જેના દર્શન કરવા દૂરથી ભક્તો આવે છે.